Citizen Charter

ડૉ. બાબાસાહેબ આંબેડકર સત્તાના જોરે ઔઘોગિક શાંતિ પ્રસ્થાપિત કરવી શક્ય નથી. કાયદા અનુસાર કાર્ય કરીને જ ઔઘોગિક શાંતિ સ્થાપિત કરી શકાશે, એનીય ખાતરી નથી. માત્ર સામાજિક ન્યાય દ્વારા જ તે સ્થાપી શકાશે. કામદારે પોતે જ પોતાની ફરજ સમજવી જોઇશે. કામ ટાળવાની વૃત્તિ છોડવી પડશે. માલિક વાજબી વેતન આપે એનુ નામ જ શોષણખોરીનો અંત અને કામ કરવા સગવડભરી પરિસ્થિતિનું નિર્માણ કરવું એનું જ નામ કામદાર.

કલ્યાણ. સરકાર અને સમાજે સારા ઔઘોગિક સંબંધો માટે કાળજી લેવી જોઇએ. આ સાર્વજનિક કાર્ય છે, માત્ર માલિક અને કામદારો વચ્ચેનો કરાર નથી.

ડૉ. બાબાસાહેબ આંબેડકર
. પ્રસ્તાવના
. હેતુ
. કાર્યપધ્ધતિ
. અધિકારો અને અપેક્ષાઓ
. સરકારી શ્રમ અધિકારીની શ્રમ કાયદાઓ અંર્તગત સત્‍તા અને ફરજો.
. મદદનીશ શ્રમ આયુકતની શ્રમ કાયદાઓ અંતર્ગત સત્‍તા અને ફરજો
. નાયબ શ્રમ આયુકતની શ્રમ કાયદાઓ અંતર્ગત સત્તા અને ફરજો
. અધિક શ્રમ આયુકત, ગુજરાત રાજ્યની શ્રમ કાયદાઓ અંર્તગત સત્તાઓ અને ફરજો.
. શ્રમ આયુકત, ગુજરાત રાજયની શ્રમ કાયદાઓ અંતર્ગત સત્‍તા અને ફરજો
. સંકલન પત્ર
શ્રમ આયુક્તશ્રીની કચેરી
બ્‍લોક નં. ૧૧, ૧૨, ૧૪, બીજો માળ,
ઉદ્યોગ ભવન, ગાંધીનગર-૩૮૨ ૦૧૧
ફોન નં : ૦૭૯-૨૩૨૫૭૫૦૦
ફેકસ નં. : ૦૭૯-૨૩૨૫૭૫૦૨
Go to Navigation